________________
વચન
( ૧૦૭૧)
અન્ય જનનું મર્મ-ગુહ્ય કહેવામાં–પ્રગટ કરવામાં આવતું હોય ત્યારે ઉત્તમ પુરુષોએ સદા મુંગા રહેવું અને પોતાની ગુહ્ય વાત સાંભળવામાં આવે ત્યારે સદા બહેરા થવું. (તેવી વાત સાંભળવી જ નહીં. ) ૧૫. કેવું વચન ન બોલવું –
परस्परस्य मर्माणि, ये भाषन्ते नराधमाः । त एव विलयं यान्ति, वल्मीकोदरसर्पवत् ॥ १६ ॥
वृद्धचाणक्यनीति, अ० ९, श्लो० २. જે અધમ પુરુષો પરસ્પરના મર્મને ( ગુપ્ત વૃત્તાંતને) કહે છે–પ્રગટ કરે છે, તે જ પુરુષે રાફડામાં રહેલા અને ઉદરમાં રહેલા સર્પોની જેમ નાશ પામે છે. ( આ રાફડામાંના સર્પની અને ઉદરમાંના સપની કથા આ પ્રમાણે છે:-રાજાના ઉદરમાં રહેલા સર્ષે રાફડામાં ધનને માલિક થઈને રહેલા સપને મમ પ્રકાશ કર્યો અને રાફડાના સર્ષે રાજાના ઉદરમાં રહેલા સપને મર્મપ્રકાશ કર્યો. તે જાણું રાજા ઉદરના સર્પને નાશ કરી પોતે સાજો થયે, અને રાફડાના સપને નાશ કરી સર્વ ધન લઈ લીધું. એ રીતે તે બને સપને નાશ થયે) ૧૬.
अवधार्या विशेषोक्तिः, परवाक्येषु कोविदः । नीचेन स्वं प्रति प्रोक्तं, यत्तन्नानुवदेत्सुधीः ॥१७॥
વિકાસ, øાર ૮, ૩૦ ૨૨. પંડિતએ બીજાના બેલેલા વચનને વિષે જે કાંઈ વિશેષ કહ્યું હોય–ગૂઢ અભિપ્રાય જણાવ્યું હોય તેને વિચાર કર, અને નીચ માણસે પિતાને જે કાંઈ અસભ્ય વચન કહ્યું હોય