________________
( ૧૦૬૨ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
હેવાય, અને ભણેલા શાસ્ત્રોની અંદર રહી ગયેલા સંશયાને પૂછી તેના નિર્ણય કરવા તે પ્રચ્છના કહેવાય. ૩.
परावृत्तिः पुराधीतागमोच्चारः पुनः पुनः । तद्विचारस्त्वनुप्रेक्षा, व्याख्या धर्मकथा भवेत् ॥ ४॥
उपदेशकल्पवल्ली, पल्लव १५, ०७.
પહેલાં ભણેલાં શાસ્ત્રોના વાર'વાર ઉચ્ચાર કરવા-આવૃત્તિ કરવી તે પરાવૃત્તિ કહેવાય, એ ભણેલાં શાસ્ત્રોની વિચારણા કરવી તે અનુપ્રેક્ષા કહેવાય અને તેનું વ્યાખ્યાન કરવું' તે ધર્મકથા કહેવાય. ૪.
રવાધ્યાય સંખ્યાઃ—
श्रमणैः श्रावकैश्वापि, क्रियाकरणतत्परैः ।
चतुर्वारं विधातव्यः, स्वाध्यायोऽयमहर्निशम् || ५ | उपदेशकल्पवल्ली, पल्लव १५, श्लो० ८.
ક્રિયા કરવામાં તત્પર એવા સાધુઓએ તથા શ્રાવકોએ પણ રાતદિવસમાં ચાર વાર સ્વાધ્યાય કરવા જોઇએ. પ.