________________
( ૧૦૬૪)
, સુભાષિત-પદ્ય-રત્નાકર
ચતુમસમાં જે પુરુષ બીજાના અન્નનું ભોજન ન કરે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે, તથા જેઓ મૌનપણે ભજન કરતા નથી તેઓ કેવળ પાપનું જ ભેજન કરે છે. ૩.
एकानेन महीपाल ! चातुर्मास्यं निषेवते । चतुर्भुजो नरो भूत्वा, प्रयाति परमं पदम् ॥ ४ ॥
મામાત, ૩ , ૪૦ ૮, ૦ ૨૪. હે રાજા ! ચતુર્માસમાં જે એક જ અન્નનું ભજન કરે છે તે નર ચાર ભુજાવાળો ( વિષ્ણુરૂપ) થઈને મોક્ષપદને પામે છે. ૪.
वृन्ताकान् राजमाषांश्च, बल्लकुलत्थांश्च तूवरीम् । कलिङ्गानि त्यजेद्यस्तु, मूलकं तन्दुलीयकम् ॥ ५ ॥
વાસાણા, પૂર્વાર્ધ, ૦ ૩, ૦ ૦. વૃતાક-રીંગણ, રાજમાષ-અડદ, વાલ, કળથી. તુવેર, કાલીંગડા, મૂળા અને તાંદલીયાની ભાજી વગેરેને ત્ય ગ કર. ૫. ચતુર્માસમાં લગ્નનિષેધ–
वर्षासु शुभकार्याणि, नान्यान्यपि समाचरेत् । गृहिणां मुख्यकार्यस्य, विवाहस्य तु का कथा ? ॥ ६ ॥
વસૂત્રભુવધિ ચા. ૭, પૃ. ૨૨૩ (માત્મા.સ.)* વર્ષાઋતુમાં બીજા પણ શુભ કાર્યો કરવા ન જોઈએ,