________________
R ६
चतुर्मास (५७) ५
ચતુર્માસ કર્તવ્ય –
उपवासस्य नियम, सर्वदा मौनभोजनम् । तस्मात्सर्वप्रयत्नेन, चातुर्मास्ये व्रती भवेत् ॥ १॥
भविष्योत्तरपुराण, अ० २९, श्लो० ३२. –તેથી કરીને ચોમાસાના ચાર માસમાં સર્વ પ્રયત્નથી એટલે પિતાની જેટલી શક્તિ હોય તેટલી શક્તિ ફેરવીને વ્રતવાળા થવું-વત ગ્રહણ કરવું; તેમજ અમુક અમુક તિથિએ ઉપવાસને નિયમ કરે અને સદા મૌનપણે ભજન કરવું. ૧. ચતુર્માસ વર્ક્સ –
योगस्थे च हृषीकेशे, यद्वयं तनिशामय । प्रवासं नैव कुर्वीत, मृत्तिकां नैव खानयेत् ॥ २ ॥
योगतारावली, श्लो० ५३. વિણ ચાતુર્માસમાં યોગને વિષે રહે છે તે વખતે જે જે વર્જવાનું છે તે તું સાંભળ–ચાર માસમાં પ્રવાસ કરે નહીં, તથા માટી ખોદવી નહિ. ૨.
परानं वर्जयेद्यस्तु, तस्य पुण्यमनन्तकम् । भुञ्जते केवलं पापं, यो (ये) मौनेन न भुञ्जते ॥३॥
मार्कण्डपुराण, अ० १०, श्लो० २२.