SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ R ६ चतुर्मास (५७) ५ ચતુર્માસ કર્તવ્ય – उपवासस्य नियम, सर्वदा मौनभोजनम् । तस्मात्सर्वप्रयत्नेन, चातुर्मास्ये व्रती भवेत् ॥ १॥ भविष्योत्तरपुराण, अ० २९, श्लो० ३२. –તેથી કરીને ચોમાસાના ચાર માસમાં સર્વ પ્રયત્નથી એટલે પિતાની જેટલી શક્તિ હોય તેટલી શક્તિ ફેરવીને વ્રતવાળા થવું-વત ગ્રહણ કરવું; તેમજ અમુક અમુક તિથિએ ઉપવાસને નિયમ કરે અને સદા મૌનપણે ભજન કરવું. ૧. ચતુર્માસ વર્ક્સ – योगस्थे च हृषीकेशे, यद्वयं तनिशामय । प्रवासं नैव कुर्वीत, मृत्तिकां नैव खानयेत् ॥ २ ॥ योगतारावली, श्लो० ५३. વિણ ચાતુર્માસમાં યોગને વિષે રહે છે તે વખતે જે જે વર્જવાનું છે તે તું સાંભળ–ચાર માસમાં પ્રવાસ કરે નહીં, તથા માટી ખોદવી નહિ. ૨. परानं वर्जयेद्यस्तु, तस्य पुण्यमनन्तकम् । भुञ्जते केवलं पापं, यो (ये) मौनेन न भुञ्जते ॥३॥ मार्कण्डपुराण, अ० १०, श्लो० २२.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy