________________
ચતુર્માસ
તેા પછી ગૃહસ્થીઓનું મુખ્ય કાર્ય જે વિવાહ તે તેમાં શું કહેવું ? ૬.
ચતુર્માસ કવ્યફળઃ
( ૧૦૬૫ )
ન કરવા
एकान्तरोपवासी च ब्रह्मलोके प्र ( म ) हीयते । धारणान्नख लोमानां, गङ्गास्नानं दिने दिने ॥ ७ ॥
મોત્તપુરાન, અ ર, જો .
ચતુર્માસમાં જે પુરુષ એકાંતર ઉપાવાસ કરે તે બ્રહ્મલેાકમાં જાય છે, તથા નખ અને કેશ ધારણ કરવાથીવધારવાથી હમેશાં ગંગાસ્નાન જેટલું પુણ્ય થાય છે. ૭.