________________
RSHASHISHSAR ६ स्वाध्याय (५६) ६
RASHASANSAR સ્વાધ્યાય મહિમા –
स्वाध्यायगुणने यत्नः, सदा कार्यों मनीषिभिः । कोटिदानादपि श्रेष्ठं, स्वाध्यायस्य फलं यतः ॥ १ ॥
उपदेशकल्पवल्ली, पल्लव १५, श्लो० ९. બુદ્ધિમાનેએ હમેશાં સ્વાધ્યાય ગણવામાં યત્ન કરે જોઈએ, કારણ કે કરોડોના દાનથી પણ સ્વાધ્યાયનું ફળ श्रे४ छ. १. સ્વાધ્યાયના પ્રકાર –
स्वाध्यायः पञ्चधा ज्ञेयो वाचना प्रच्छना तथा । परावृत्तिरनुप्रेक्षा, धर्मसम्बन्धिनी कथा ॥ २ ॥
उपदेशकल्पवल्ली, पल्लव १५, श्लो. ५. વાચના, પ્રચ્છના, પરાવૃત્તિ, અનુપ્રેક્ષા અને ધર્મ સંબંધી કથા : એ પ્રમાણે પાંચ પ્રકારે સ્વાધ્યાય જાણું. ૨. स्वाध्याय-२ वि१२:
वाचना तु गुरूपान्तेऽध्ययनं विनयेन यत् । प्रच्छनाऽधीतशास्त्रान्तर्गतसंशयनिर्णयः ॥ ३ ॥
उपदेशकल्पवल्लो, पल्लव १५, श्लो० ६. ગુરુમહારાજ પાસે વિનયપૂર્વક જે ભણવું તે વાચના