________________
( ૧૦૩૦) સુભાષિત-પદ્ય-રત્નાકર
શ્રાદ્ધને દિવસે, જન્મને દિવસે, વિવાહમાં, અજીર્ણન દેષમાં, વ્રતને દિવસે અને ઉપવાસને દિવસે દાતણ કરવું નહીં. ૧૦. દંતધાવન-ફળા–
यद्याद्यवारिगण्डूषाद्विन्दुरेकः प्रधावति । कण्ठे तदा नरैज्ञेयं, शीघ्रं भोजनमुत्तमम् ॥ ११ ॥
વિવેવિસ્ટાર, ૩ર ૨, - . જે દાતણ કરતાં પહેલાં કોગળાનું એક બિંદુ ગળામાં ઉતરી જાય તે મનુષ્યએ જાણવું કે આજે શીવ્ર અને સારું ભેજન મળશે. ૧૧.
सम्मुखं पतितं स्वस्य, शान्तानां ककुभां च यत् । ऊर्ध्वस्थं सुखदं तत् स्यादन्यथा दुःखहेतवे ॥ १२ ॥
વિટાણ, વાત , રોતે દાતણ જે આપણી સામું પડે, શાંત દિશામાં પડે, અથવા ઊંધું પડે તે તે સુખકારી સમજવું અને એથી ઉલટી રીતે પડે તે દુખનું કારણ જાણવું. ૧૨.
ऊर्ध्व स्थित्वा क्षणं पश्चात्, पतत्येव यदा पुनः । मिष्टाहारस्तदादिष्टस्तदिने शास्त्रकोविदः ॥१३ ॥
विवेकविलास, उल्लास १, श्लो०७०. શાસ્ત્રના જાણનારાઓનું વચન છે કે જે દિવસે (દાતણ) થોડા વખત ઉંચુ રહીને પછી પડી જાય તે દિવસે જમવામાં ગળપણ મળે. ૧૩.