________________
( ૧૦૫૪). - સુભાષિત-પદ્ય-રત્નાકર ચહાનિંદા – प्रज्ञैर स्तरुणजरठः ब्राह्मणैरन्त्यजातैः,
पौराम्यैर्नरपतिवरैर्निर्गुहैनि:स्वकैश्च । प्रातः सायं नियमिततयाऽभ्यचितो भक्तिभावाद् हाहा ! चाहा ! हत कलियुगे कर्षति प्राणवित्तम् ॥ २५॥
બુદ્ધિશાળી અને બુદ્ધિહીન, તરુણ અને વૃદ્ધ, બ્રાહ્મણ કે શૂદ્ધ, શહેરી કે ગ્રામીણ, રાજા, ઘર વગરના કે ગરીબ-નિર્ધન, સવારે કે સાંજે નિયમિતપણે ભક્તિપૂર્વક ચાની પૂજા કરે છે-ચડા પીવે છે, ખરેખર આ ચહા કળિયુગમાં પ્રાણ અને પૈસાનું પાણી કરે છે. ૨૫.