SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૫૪). - સુભાષિત-પદ્ય-રત્નાકર ચહાનિંદા – प्रज्ञैर स्तरुणजरठः ब्राह्मणैरन्त्यजातैः, पौराम्यैर्नरपतिवरैर्निर्गुहैनि:स्वकैश्च । प्रातः सायं नियमिततयाऽभ्यचितो भक्तिभावाद् हाहा ! चाहा ! हत कलियुगे कर्षति प्राणवित्तम् ॥ २५॥ બુદ્ધિશાળી અને બુદ્ધિહીન, તરુણ અને વૃદ્ધ, બ્રાહ્મણ કે શૂદ્ધ, શહેરી કે ગ્રામીણ, રાજા, ઘર વગરના કે ગરીબ-નિર્ધન, સવારે કે સાંજે નિયમિતપણે ભક્તિપૂર્વક ચાની પૂજા કરે છે-ચડા પીવે છે, ખરેખર આ ચહા કળિયુગમાં પ્રાણ અને પૈસાનું પાણી કરે છે. ૨૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy