________________
( ૧૦૩૩ )
અને સ્નાન કરી રહ્યા પછી, કોઈ પર્વને દિવસે તથા યાત્રાએ અથવા સંગ્રામને વિષે જતાં ક્ષોર કરાવવું નહિ. ૬.
अभ्यक्तस्नाताशितभूषितयात्रारणोन्मुखैः क्षौरम् | विद्यादिनिशासन्ध्यापर्वसु नवमेऽह्नि च न कार्यम् ||७|| થાવિધિ, પૃ ૧૮*
હામત
અભ્યંગ કર્યાં પછી, સ્નાન કર્યાં પછી, જમ્યા પછી, આભૂષિત થયા પછી, પ્રયાણુને દિવસે, યુદ્ધમાં જવા તૈયાર થયા હાય તે વખતે, વિદ્યા ભણવાના પહેલે દિવસે, રાત્રિ સમયે, સધ્યા સમયે અને પતિથિએ તથા હજામત કરાવ્યા પછીના નવમે દિવસે ક્ષોરકમ કરાવવું નહી-હજામત કરાવવી નહી. ૭.
વાળ બીજા પાસે આળાવવાઃ
केशप्रसाधनं नित्यं कारयेदथ निश्चलः ।
कराभ्यां युगपत् कुर्यात्, स्त्रोत्तमाङ्गे स्वयं न तत् ॥८. | વિવેવિહાર, ઉલ્લાસ ?, જો ૭૧.
પ્રસાધન
મનુષ્ય નિશ્ચળ-સ્થિર થઈને દરરાજ. કેશનુ એળવું ( બીજા પાસે ) કરાવવું. પેાતે પેાતાના મસ્તક ઉપર એકી સાથે બન્ને હાથવડે તે (કેશ સમારવાનું કા) કરવું નહીં. ૮.
Oc