________________
દેવપૂજા
( ૧૦૫ )
तथैव चेद् विश्वपतेः प्रसादने, तनोति सिद्धिः सुलभा भवेत् तदा ।। १८ ।।
मुनि हिमांशुविजय જેમ જગતને-( જગતમાં કહેવાતા રાજ, શેઠ, સ્ત્રી વગેરે મેટા આકર્ષક માને) પ્રસન્ન કરવા મનુષ્ય બહુ આદરપૂર્વક અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે તેવી જ પ્રવૃત્તિ (ચેષ્ટા) જે તે પરમાત્માને પ્રસન્ન કરવા કરે છે, તેને ( મનુષ્યને) બધી (અહિક અને પારલૌકિક ) સિદ્ધિઓ સહેલી થઈ જાય-મળી આવે. ૧૮.
गृहादिकर्माणि विहाय भव्याः,
__ श्रीवीतरागं परिपूजयन्ति । ये शुद्धभावात्रिदशाधिपत्वं,
सम्पादयन्त्याशु शिवं क्रमेण ॥ १९ ॥ જે ભવ્ય પ્રાણીઓ પિતાના ઘર વગેરેનાં કાર્યોને છોડીને શુદ્ધ ભાવથી શ્રીવીતરાગની પૂજા કરે છે તેઓ દેવેનું ઇંદ્રપણુ ભગવાને અનુક્રમે શીઘ મોક્ષને મેળવે છે. ૧૯. जिनेन्द्रपूजा सुगति तनोति,
ददाति राज्यं च सुरेन्द्रलक्ष्मीम् । छिनत्ति दुःखानि च देहभाजां,
નરોતાં રાતિ સુરત ૨ || ૨૦ જિનેશ્વરની પૂજા પ્રાણીઓને સદ્ગતિ વિસ્તાર છે, રાજ્ય આપે છે, સ્વર્ગની લક્ષ્મી આપે છે, દુઃખને છેદી નાખે છે, નીરોગીપણું આપે છે, તથા સારું રૂપ આપે છે. ૨૦.