________________
ભજન
( ૧૯૪૭ ) ભોજન સમય:
देवसाधुपुरस्वामिस्वजनव्यसनादिषु । ग्रहणे च न भोक्तव्यं, सत्यां शक्तौ विवेकिना ॥ ३ ॥
विवेकविलास, उल्लास ३, श्लो० १९. વિવેકી પુરુષે શક્તિ હોય તે દેવ, સાધુ, નગરને સ્વામી અને સ્વજન, એમાંના કેઈને પણ કષ્ટ વગેરે પ્રાપ્ત થયું હોય, તથા ચંદ્ર સૂર્યનું ગ્રહણ હોય તે વખતે ભેજન કરવું નહીં. ૩. કોને જમાડીને જમવું –
पितुर्मातुः शिशूनां च, गर्भिणीवृद्धरोगिणाम् । प्रथमं भोजनं दत्वा, स्वयं भोक्तव्यमुत्तमैः ॥ ४ ॥
विवेकविलास, उल्लास ३, श्लो० २०. ઉત્તમ પુરુએ પિતાને, માતાને, બાળકને, ગર્ભિણને, વૃદ્ધને તથા રોગીને પ્રથમ ભેજન આપીને પછી પિતાએ ભેજન કરવું જોઈએ. ૪.
याममध्ये न भोक्तव्यं, यामयुग्मं न लषयेत् । याममध्ये रसोत्पत्तिर्युग्मादूर्ध्व बलक्षयः ॥ ५ ॥
આયુર્વેક, માધ્યનિ શાણા, મો. ૨૮૦. દિવસના પહેલા પહોરમાં ભેજન કરવું નહીં, તથા બે પહેરને ઉલ્લંઘન કરવા નહીં એટલે બે પહોર પૂરા થાય ત્યાં સુધી ભૂખ્યા રહેવું નહીં; કેમકે પહેલા પહેરમાં ભેજન