________________
( ૧૦૪૦ ) . સુભાષિત-પદ્ય-રત્નાકર
તે જિનચૈત્યને વિષે વિધિપૂર્વક પ્રવેશ કરીને જિનેશ્વ રને ત્રણ પ્રદક્ષિણા કરવી. પછી પુષ્પાદિકવડે તેની પૂજા કરીને ઉત્તમ સ્તવનવડે તેની સ્તુતિ કરવી. ૩.
शुचिः पुष्पामिषस्तोत्रैर्देवमभ्ययं वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति, कृत्वा देवगृहं व्रजेत् ॥ ४ ।।
થોળશાસ્ત્ર, પ્રાશ રૂ, સો રર. પવિત્ર થઈ ઘરમાં રાખેલા દેવને પુષ, નવેવ અને સ્તોત્રવડે પૂછ યથાશક્તિ પચખાણ કરી દેવગૃહ પ્રત્યેગામના ચૈત્ય પ્રત્યે જવું. ૪. દ્રવ્યપૂજા
स्वर्गापवर्गदो द्रव्यस्तवोत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत्कर्तव्यो गृहिणा सदा ॥ ५ ॥
થોસાઇ, પ્રતાપ', ૦૫. દ્રવ્યપૂજા આ ભવમાં પણ સુખ આપનાર છે, પરભવમાં વર્ગ અને મોક્ષને આપનાર છે, તથા ચિત્તની નિમળતાનું કારણ છે; તેથી ગૃહસ્થીઓએ આ દ્રવ્યપૂજા અવશ્ય કરવા લાયક છે. ૫. ભાવપૂજા
आराधितोऽस्त्वसौ भावस्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्यस्तवेन तु सरागता ॥ ६ ॥
बोगसार, प्रस्ताव १, श्लो० २९.