________________
( ૧૦૪ર )
સુભાષિત-પ-રત્નાકર છે, જીવદયા ત્રીજું પુષ્પ છે, ક્ષમા એ ચોથું પુષ્પ છે, શમતા એ પાંચમું પુષ્પ છે, યાન એ છડું પુષ્પ છે, દાન એ સાતમું પુષ્પ છે અને સત્ય એ આઠમું પુષ્પ છે. આ પુષ્પવડે શ્રીકૃષ્ણ ભગવાન તુષ્ટ થાય છે. ૯, ૧૦. દેવપૂજા ફળા
फलं पूजाविधातुः स्यात् , सौभाग्यं जनमान्यता । ऐश्वर्य रूपमारोग्यं, स्वर्गमोक्षसुखान्यपि ॥ ११ ॥
પાન્ડરવરિત્ર ()* જિનેશ્વરની પૂજા કરનાર મનુષ્યને સૌભાગ્ય, લેકને વિષે માન, ઐશ્વર્ય, રૂપ, નીરોગતા અને સ્વર્ગ તથા મોક્ષનાં સુખ, આ સર્વ ફળ પ્રાપ્ત થાય છે. ૧૧. यान्ति दुष्टदुरितानि दूरतः, कुर्वते सपदि सम्पदः पदम् । भूषयन्ति भुवनानि कीर्तयः, पूजया विहितया जगद्गुरोः ॥१२॥
૩ઘનતા , પૃ. ૨૦૦, (૪ . ઇં.) જગદ્ગુરુની-જિનેશ્વરની પૂજા કરવાથી દુષ્ટ પાપ દૂર જતાં રહે છે, તત્કાળ સંપત્તિઓ સ્થાનને કરે છે અને કીતિઓ ભુવનને શેલાવે છે એટલે જગતમાં કીર્તિ વિસ્તાર પામે છે. ૧૨.
करोति पुष्पैर्जिननायकस्य,
पूजां त्रिकालं तनुमान् सदा यः । तस्यामरेशावनिनाथचक्रवादिलक्ष्मीर्वशगा भवेद् द्राक् ॥ १३ ॥
પુ નયt, g૦ ૨.