________________
સ્નાન
-
(१०५) गृहे चैवोत्तमं स्नान, जलं चैवं तु शोधितम् । तथा त्वं पाण्डवश्रेष्ठ ! गृहे स्नानं समाचर ।।३।।
भागवत, स्कन्ध ११, अ• ९, श्लो० ३२. હે શ્રેષ્ઠ પાંડવ ! ઘેર જ શુદ્ધ કરેલા જળવડે સ્નાન કરવું એ જ ઉત્તમ છે, તેથી તું ઘેર જ નાન કર. ૩. સ્નાન કયારે કરવું –
रते वान्ते चिताधमस्पर्शे दुःस्वमदर्शने । क्षौरकर्मण्यपि स्नायादलितैः शुद्धवारिभिः ॥४॥
विवेकविलास, उल्लास २, श्लो १४. સ્ત્રી–સંગ કરે, ઊલટી થાય, (સ્મશાનમાં) ચિતાને ધૂમાડો લાગે, મારું સ્વપ્ન આવે અને ક્ષારકર્મ કરાવે તે ગળેલા. शुद्ध थी ना. ४. द्रव्यस्नान:--
जलेन देहदेशस्य, क्षणं यच्छुद्धिकारणम् । प्रायोऽन्यानुपरोधेन, द्रव्यं स्नानं तदुच्यते ॥ ५ ॥
स्नानाटक हरिभद्र), श्लो० १. પ્રાયે કરીને અન્ય જે મળાદિક તેને રોકવામાં અસમર્થ એવા પાણી વડે, શરીરના અમુક ભાગની શુદ્ધિનું જે કારણ. હોય તે દ્રવ્ય સ્નાન કહેવાય છે. ૫. સ્નાન નિષેધ –
द्वितीया वर्जिता स्नाने, दशमी चाष्टमी तथा । त्रयोदशीचतुर्दश्यो. षष्ठी पञ्चदशी कुहः ॥६॥
विवेकविलास, उल्लास २, लो० १.