________________
*
* *
*
*
નાન (૬૨).
onడాం સ્નાન-મહાस्नानं नाम मनःप्रसादसदनं दुःस्वप्नविध्वंसनं,
शौचस्यायतनं प्रलापहरण कामाग्निसन्दीपनम् । रूपयोतिकरं वपुःसुखकर संवर्धनं तेजसः, स्त्रीणां मन्मथकारकं सुखकरं स्नाने दर्शते गुणाः ॥१॥
મનોજ સો. ૨૦. નાન એ મનની પ્રસન્નતાનું ઘર છે, અશુભ સ્વપ્નને નાશ કરનાર છે, પવિત્રતાનું સ્થાન છે, પ્રલાપને-ઉન્માદને નાશ કરનાર છે, કામરૂપી અગ્નિને દીપ્ત કરે છે, રૂપને પ્રકાશિત કરે છે, શરીરને સુખકારક છે, તેને વધારનાર છે, અને કામદેવ ઉત્પન્ન કરનાર છે અને સુખને કરનાર છે. આ પ્રમાણે નાનના દશ ગુણ છે. ૧. સ્નાન-વિધિ
पीड्यन्ते जन्तवो यत्र, जलमध्ये व्यवस्थिताः । स्नाने कृते ततः पार्थ !, पुण्यं पापसमं भवेत् । २ ।
માગવત ઘ ૨૨. ૫૦ ર, ર૦૮. હે અર્જુન ! જે જળમાં સ્નાન કરવાથી તેમાં રહેલા જતુઓ પીડા પામે છે, તેથી પુણ્ય અને પાપ સરખાં જ થાય છે. ૨.