________________
3
हजामत (५०)
હજામતનો સમય --
दिवाकीर्तिप्रयोगे तु, वाराः प्रोक्ता मनीषिभिः । सौम्येज्यशुक्रसोमानां, क्षेमारोग्यसुखप्रदाः ॥ १ ॥
विवेकविलास, उल्लास २, श्लो० १६. હજામત કરાવવા માટે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને સેમવાર સુખ-શાંતિ અને આરોગ્યને આપનારાં છે, એમ વિદ્વાનેનું કહેવું છે. ૧.
क्षौर प्रोक्तं विपश्चिद्भिर्मगे पुष्ये चरेषु च । ज्येष्ठाश्विनीकरद्वन्द्वरेवतीषु च शोभनम् ।। २ ॥
विवेकविलास, उल्लास ५, लो० १७. મૃગ નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, ચર નક્ષત્ર, યેષ્ઠા નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર, હસ્ત નક્ષત્ર અને રેવતી નક્ષત્રમાં હજામત કરાવવી સારી છે એમ વિદ્વાનોનું કહેવું છે. ૨.
क्षौरे राजाज्ञया जाते, नक्षत्रं नावलोक्यते । कैश्चित्तीर्थे च शोके च, क्षौरमुक्तं शुभार्थिभिः ॥३॥
विवेकविलास, उल्लास २, श्लो० १८. રાજાની આજ્ઞાથી જે હજામત કરાવવી પડે તે નક્ષત્ર