________________
ગૃહસ્થ
(
૯
).
अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः । अन्योन्याप्रतिबन्धेन, त्रिवर्गमपि साधयेत् ॥ २९ ॥ यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत् । सदाऽनभिनिविष्टश्च, पक्षपाती गुणेषु च ॥ ३० ॥ अदेशाकालयोश्चर्यो, त्यजन् जानन बलाबलम् । वृत्तस्थज्ञानवृद्धानां, पूजकः पोष्यपोषकः ॥ ३१ ॥ दीर्घदर्शी विशेषतः, कृतज्ञो लोकवल्लभः । સારું સત્ય: સૌચર, પતિવર્મા | ૨૨ . अन्तरङ्गारिषड्वर्गपरिहारपरायणः । वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते ॥ ३३ ॥
ચોરસાત્ર, pe , . ૭ થી ૧૬ (પ્ર.સ.) (૧) ન્યાયથી ધન ઉપાર્જન કરનાર હોય, ઉત્તમ પુરુષના આચારની પ્રશંસા કરનાર હેય, (૩) તથા અન્ય ગેત્રમાં ઉત્પન્ન થયેલા સમાન કુળ અને શીલવાળાની સાથે વિવાહ કરનાર હાય, (૪) પાપકર્મથી ભય પામતે હોય, (૫) પ્રસિદ્ધ એવા દેશના આચારનું પાલન કરતે હેય, (૬) કેઇને અવર્ણન વાદ બેલ ન હોય અને રાજા વગેરેને વિશેષે કરીને અવર્ણવાદ બેલ ન હોય, (૭) અત્યંત પ્રગટ નહીં અને અત્યંત ગુપ્ત નહીં એવા તથા સારા પાડોશવાળા સ્થાનને વિષે નીકળવાના તથા પ્રવેશ કરવાના અનેક દ્વાર ન હોય એવું ઘર કરીને તેમાં રહેનાર શ્રાવક હોય, (૮) નિરંતર સારા આચરણવાળા પુરુષને સંગ કરનારો હોય, (૯) માતાપિતાની પૂજા કરનાર હોય, (૧૦) ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરનાર હોય, (૧૧) લોક અને શાસ્ત્રમાં નિંદેલા કર્મ કરવામાં તેની