________________
( ૧૦૨૦ )
સુભાષિત પદ્ય-રત્નાકર
જાણા; પરંતુ જો તે યથાય પણે લેકની સ્થિતિને-વ્યવહારને જાણુતા ન હેાય, તે તે સવ મૂર્ખ જનાના ચક્રવર્તી જાણવા. ૧૦. લાકાચારવિરુદ્ધના ત્યાગ——
कार्येण लोके निजधर्म गर्हणा. विचारचर्चाssचरणैस्तु यैर्भुवि ।
स्यात् तन्न कार्य सुहितावहं भवेदute भव्यं स्वविचारदृष्टितः ॥ ११ ॥ मुनि हिमांशुविजय.
જે કાય, વિચાર, ચર્ચા કે આચરણ કરવાથી લાકમાં સ્વધર્મની નિંદા કે હાંસી થતી હોય તે કાય, પેાતાના વિચાર પ્રમાણે ગમે તેટલું હુિતકર હાય તે પણુ, ન કરવું જોઇએ. ૧૧.
लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च सन्त्याज्यम् ॥ १२ ॥
૩મામ્યાતિવાદ.
કારણુ કે ધર્મનું આચરણુ કરનાર સર્વ પુરુષાના આધાર લેાકેા જ ( ગૃહસ્થાશ્રમી જ ) છે, તેથી કરીને લેકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ સવના ત્યાગ કરવા જોઇએ. ૧૨.