________________
( ૧૦૨૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
સંધ્યાકાળે નિદ્રા લેવાથી લક્ષ્મીને નાશ થાય, મૈથુન સેવવાથી દુષ્ટ ગર્વ થાય, પાઠ-સ્વાધ્યાય કરવાથી વિકળ-ગાં થાય અને ભેજન કરવાથી રોગ ઉત્પન્ન થાય; તેથી આ સર્વ બાબત સાયંકાળે વર્જવી. ૧૫.
चत्वारि खलु कर्माणि, सन्ध्यायां वर्जयेद् बुधः । आहारं मैथुनं निद्रां, स्वाध्यायं च विशेषतः ॥१६॥
आहाराजायते व्याधिः, क्रूरगर्भश्च मैथुनात् । નિજાતો ધનનાર, વીધ્યારે મને મત આ ૨૭ .
સંવર્નતિ , જ્ઞો, ૧૭, ૧૮, ડાહ્યા પુરુષે સંધ્યા સમયે ચાર કાર્યો તજવાં યોગ્ય છે. આહાર (ભજન) ૧, મૈથુન ૨, નિદ્રા ૩ અને વિશે કરીને સ્વાધ્યાય ૪ અવશ્ય ત્યાગ કરવા લાયક છે; કેમકે તે વખતે આહાર કરવાથી શરીર વ્યાધિ થાય છે, મૈથુન સેવવાથી રહેલો ગર્ભ દૂર થાય છે, નિદ્રા કરવાથી ધનને નાશ થાય છે અને સ્વાધ્યાય કરવાથી મરણ થાય છે. ૧૬, ૧૭. રાત્રે શું ન કરવું–
पानीयस्य क्रिया नक्तं, तथैव दधि सक्तवः । वर्जनीया महाराज ! निशीथे भोजनक्रिया ॥ १८ ॥
મામાત, રારિ, ૪૦ ૮૨, રહોકર. હે મહારાજ ! શરિએ પાણી ગળવા વગેરની ક્રિયા, તથા દહીં અને સાથવાનું ભજન વર્જવાનું છે, તથા શત્રિએ ભજનક્રિયા વર્જવાની છે. ૧૮.