________________
દિનચર્યા
( ૧૦૨૫ ) વસ્ત્ર પહેરવાં અને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને દેવપૂજા કરવી. ૧૨. સ્નાન અને ભેજન–
स्नानं कृत्वा जलैः शीतैर्भोक्तुमुष्णं न युज्यते । जलैरुष्णैस्तथा शीतं, तैलाभ्यङ्गश्च सर्वदा ॥ १३ ॥
રિવિઝાર, ફાર ૨, ગો૧ઠંડા પાણીથી ન્હાયા પછી તરત ગરમ ભજન ન કરવું, અને ગરમ પાણીથી ન્હાયા પછી તરત શીતલ ભેજન ન કરવું. તેમજ ગમે તેવા પાણીથી ન્હાયા પછી તૈલાચંગ (તેલનું મર્દન ) તે કઈ કાળે પણ ન કરવું. ૧૩. સંધ્યા સમયઃ
नक्षत्रेषु समस्तेषु, भ्रष्टतेजस्सु भास्वतः । यावदर्घोदयस्तावत्प्रातःसन्ध्याऽभिधीयते ॥ १४ ॥
विवेकविलास, उल्लास १, श्लो० १९. જ્યારે સર્વ નક્ષત્રો નિસ્તેજ એટલે નજરે દેખાતાં બંધ પડી જાય છે અને સૂર્યના બિંબને અધે ઉદય થયેલો દેખવામાં આવે છે ત્યારે પ્રાતઃ સંધ્યા સમય થયે એમ કહેવાય છે. ૧૪. સંધ્યા સમયે વર્ય:
सन्ध्यायां श्रीदुहं निद्रां, मैथुनं दुष्टगर्मवत् । पाठं वैकल्यदं रोगप्रदां मुक्तिं न चाचरेत् ॥ १५॥
विवेकविलास, उल्लास ४, लो० ७.