________________
(८०) સુભાષિત-પદ્ય-રત્નાકર
–ત્યારપછી ગુરુની પાસે વિનયપૂવક શુદ્ધ મનવાળા શ્રાવકે પ્રગટ રીતે પચ્ચખાણ ગ્રહણ કરવું. ૨૨. શ્રાવકનું ભેજન– अर्हद्भ्यः प्रथम निवेद्य सकलं सत्साधुवर्गाय च,
प्राप्ताय प्रविभागतः सुविधिना दत्वा यथाशक्तितः । देशायातमधर्मचारिभिरलं साधं च काले स्वयं,
भुञ्जीतेति सुभोजनं गृहवतां पुण्यं जिनैर्भाषितम् ॥२३॥
પ્રથમ રાંધેલી સર્વ વસ્ત જિનેશ્વરની પાસે નૈવેદ્યરૂપ કરીને, પછી ગોચરીને માટે ઘેર આવેલા ઉત્તમ સાધુવને શક્તિ પ્રમાણે વિધિપૂર્વક અતિથિસંવિભાગ કરીને ( દાન દઈને) ત્યાર પછી પરદેશથી આવેલા સાધર્મિકેની સાથે ભજન સમયે પિતે ભેજન કરવું. આ પ્રમાણે ગૃહસ્થીઓનું સુજન પુયરૂપ થાય છે એમ જિનેશ્વરેએ કહ્યું છે. ૨૩. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ –
न्यायसम्पन्नविभवः, शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः साध, कृतोद्वाहोऽन्यगोत्रजैः ॥ २४ ॥ पापभीरुः प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ॥ २५ ॥ अनतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वारविवर्जितनिकेतनः ॥ २६ ॥ कृतसङ्गः सदाचारैर्मातापित्रोश्च पूजकः । त्यजन्नुपप्लुतं स्थानमप्रवृत्तश्च गर्हिते ॥ २७ ॥ व्ययमायोचितं कुर्वन, वेषं वित्तानुसारतः । अष्टमिधीगुणयुक्तः, शृण्वानां धर्ममन्त्रहम् ।। २८ ।।