________________
आचार (४७)
साभार- महिमा:
आचारः परमो धर्म आचारः परमं तपः ।
आचारः परमं ज्ञानमाचारात् किं न साध्यते १ ॥ १ ॥
यजुर्वेद आह्निक, पृ. ९, श्लो० १३.
આચાર ઉત્કૃષ્ટ ધર્મ છે, આચાર ઉત્તમ તપ છે, આચાર ઉત્તમ જ્ઞાન છે, આચારથી શું શું સિદ્ધ ન થાય ? ૧.
आचाराल्लभते धर्ममाचाराल्लभते धनम् ।
आचारात्सर्वमाप्नोति आचारो हंसलक्षणम् ॥ २ ॥
यनिधर्मसङ्ग्रह, श्लो० १९.
આચારથી ધર્મ પ્રાપ્ત થાય છે, આચારથી ધનની પ્રાપ્તિ થાય છે, આચારથી સવ પ્રાપ્ત થાય છે. આચાર જ આત્માનું લક્ષણ છે. ( અહીં હુંસ એટલે આત્મા અર્થ કરવાના છે. ) ૨. કાની સાથે કેમ વર્તવું:दाक्षिण्यं स्वजने दया परजने शाठ्यं सदा दुर्जने,
-
प्रीतिः साधुजने नयो नृपजने विद्वज्जनेष्वार्जवम् । शौर्य शत्रुजने क्षमा गुरुजने नारीजने धूर्तता,
ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः ॥ ३॥ नीतिशतक ( भतृहरी), श्लो० २२.