SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ (८०) સુભાષિત-પદ્ય-રત્નાકર –ત્યારપછી ગુરુની પાસે વિનયપૂવક શુદ્ધ મનવાળા શ્રાવકે પ્રગટ રીતે પચ્ચખાણ ગ્રહણ કરવું. ૨૨. શ્રાવકનું ભેજન– अर्हद्भ्यः प्रथम निवेद्य सकलं सत्साधुवर्गाय च, प्राप्ताय प्रविभागतः सुविधिना दत्वा यथाशक्तितः । देशायातमधर्मचारिभिरलं साधं च काले स्वयं, भुञ्जीतेति सुभोजनं गृहवतां पुण्यं जिनैर्भाषितम् ॥२३॥ પ્રથમ રાંધેલી સર્વ વસ્ત જિનેશ્વરની પાસે નૈવેદ્યરૂપ કરીને, પછી ગોચરીને માટે ઘેર આવેલા ઉત્તમ સાધુવને શક્તિ પ્રમાણે વિધિપૂર્વક અતિથિસંવિભાગ કરીને ( દાન દઈને) ત્યાર પછી પરદેશથી આવેલા સાધર્મિકેની સાથે ભજન સમયે પિતે ભેજન કરવું. આ પ્રમાણે ગૃહસ્થીઓનું સુજન પુયરૂપ થાય છે એમ જિનેશ્વરેએ કહ્યું છે. ૨૩. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ – न्यायसम्पन्नविभवः, शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः साध, कृतोद्वाहोऽन्यगोत्रजैः ॥ २४ ॥ पापभीरुः प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ॥ २५ ॥ अनतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वारविवर्जितनिकेतनः ॥ २६ ॥ कृतसङ्गः सदाचारैर्मातापित्रोश्च पूजकः । त्यजन्नुपप्लुतं स्थानमप्रवृत्तश्च गर्हिते ॥ २७ ॥ व्ययमायोचितं कुर्वन, वेषं वित्तानुसारतः । अष्टमिधीगुणयुक्तः, शृण्वानां धर्ममन्त्रहम् ।। २८ ।।
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy