________________
ગૃહસ્થ
( ૯૮૯) श्रोतव्यं च दिने दिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं, दानादौ व्रतपालने च सततं कार्या रतिः श्रावकैः ॥२०॥
1શતf, g . ( જિ. .) શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે વર્તવામાં તત્પર અને મનમાં હર્ષથી ઉલ્લાસ પામતા એવા શ્રાવકોએ હમેશાં જિનેશ્વરનું વંદન કરવું અર્થાત્ મનના હર્ષપૂર્વક વિધિથી વંદન કરવું, ઉત્તમ ચારિત્રથી શોભતા સાધુઓની હમેશાં સેવા કરવી, હમેશાં મિથ્યાત્વને નાશ કરનાર જિનેશ્વરનું વચન (શાસ્ત્ર) સાંભળવું, તથા દાનાદિકમાં અને વ્રત પાળવામાં નિરંતર પ્રીતિ કરવી–ચત્ન કર. ૨૦. ब्राह्म मुहूर्ते उत्तिष्ठत्, परमेष्ठिस्तुतिं पठन् । किंधर्मा किंकुलश्वास्मि, किंवतोऽस्मीति च मरन् ।। २१ ॥
યોગશાસ્ત્ર, ૦ ૨૨૦, ૦ ૨૨૨. (. સ.) શ્રાવકે પ્રાતઃકાળમાં બ્રાહ્મ મુહૂર્ત એટલે ચાર ઘડી રાત્રિ બાકી હોય તે વખતે પંચપરમેષ્ટીની સ્તુતિ કરતાં ઉભા થવું એટલે જાગીને તરત પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું પછી મારે કર્યો ધમે છે? મારું કયું કુળ છે? મારે શુ વ્રત છે? તેનું સ્મરણ કરવું. ૨૧.
ततो गुरूणामभ्यर्णे, प्रतिपत्तिपुरःसरम् । विदधीत विशुद्धात्मा, प्रत्याख्यानं प्रकाशनम् ॥ २२ ॥