SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૮૮ ) સુભાષિત · પદ્ય–રત્નાકર વિધ સંઘનું સન્માન કરવું', સ્વાધ્યાય ( સજાયધ્યાન ) કરવા, ગુરુની સેવા કરવી, વિધિપૂર્વક દાન દેવું, તથા આવશ્યક ( પ્રતિક્રમણ ) કરવું, શક્તિ પ્રમાણે વ્રતનું પાલન કરવું, શ્રેષ્ઠ તપ કરવા, તથા જ્ઞાનના પાઠ-નવું જ્ઞાન ભણવું: આ સર્વ જિનેશ્વરના આગમમાં ઉત્તમ શ્રાવકના ધર્મ કહેલેા છે. ૧૮. निद्रान्ते परमेष्ठिसंस्मृतिरथो देवार्चनाव्यापृतिः, साधुभ्यः प्रणतिः प्रमादविरतिः सिद्धान्ततत्त्वश्रुतिः । सर्वस्थापकृतिः शुचिव्यवहृतिः सत्पात्रदाने रतिः, श्रेयो निर्मलधर्मकर्मनिरतिः श्लाघ्या नराणां स्थितिः ।। १९ ।। મૂળમુલ્તાની, પૃ૦૩, ૪૦૨૭. ( ફૈ. હા. )* નિદ્રાને અતે-પ્રાતઃકાળે ઉઠીને પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવું, ત્યારપછી જિનેશ્વર દેવની પૂજાના વ્યાપાર કરવા, પછી સાધુને વંદના કરવી, પ્રમાદને ત્યાગ કરવા, સિદ્ધાંતના તત્ત્વનું શ્રેત્રણ કરવુ, સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા, પવિત્ર ( ન્યાયયુક્ત) વેપાર કરવા, સત્પાત્રને દાન આપવામાં પ્રીતિ રાખવી એટલે સુપાત્રને દાન આપવું, તથા કલ્યાણકારક નિર્મળ ( નિર્દોષ ) ધર્માંકમાં તત્પર રહેવું: ( આવા પ્રકારની મનુષ્યાની સ્થિતિ વખાણુવા લાયક છે. શ્રાવકે હમેશાં આ પ્રમાણે અનુક્રમે કરવાનુ છે. ૧૯. कर्तव्यं जिनवन्दनं विधिपरे हर्षोल्लसन्मानसैः, सच्चारित्रविभूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ।
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy