________________
૦
૦
:::
૩
:
સતી (૪૪)
સતીનું લક્ષણपदन्यासो गेहादहिरहिफणारोपणसमो
निजावासादन्यद्भवनमपरद्वीपतुलितम् । वचो लोकालभ्यं कृपणधनतुल्यं मृगदृशः,
पुमानन्यः कान्ताद्विधुरिव चतुर्थीसमुदितः ॥ १ ॥
મૃગના સરખી દૃષ્ટિવાળી પતિવ્રતા સ્ત્રીને પિતાના ઘરની બહાર જે પગ મૂકો તે સપની ફણ ઉપર પગ મૂકવા જે છે, પિતાના ઘરથી બીજે ઘેર જવું તે બીજા દ્વિીપમાં જવા તુલ્ય છે, તેણીનું વચન કૃપણુ(ભી)ના ધનની જેમ બીજા લેક મેળવી શકતા નથી, અને પોતાના પતિ સિવાય અન્ય પુરુષ શુકલ પક્ષની થના ઉગેલા ચંદ્ર જે છે. (ચેથને ચંદ્ર જેનાર અશુભ ફળને પામે છે તેથી તે જેવા લાયક નથી.) ૧. पगुं मूकं च कुजं च, कुष्टाङ्गं व्याधिपीडितम् । आपत्सु च गतं नाथं, न त्यजेत् सा महासती ॥ २ ॥
સાવિત્રીનાર, આ છે, રો ર૭. લંગડે, મેંગે, કુબડે, કઢી, રોગપીડિત કે આપત્તિને પામેલ હોય તે પણ પતિને જે ન તજે તે જ મહાસતી છે. ૨.