________________
પુત્ર
(
૯ ).
ઉત્તમ પુત્ર – सम्पदि यस्य न हों विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलकं, जनयति जननी सुतं विरलम् ॥ ६ ॥
હિતોગ, મિત્રામ, ૦ ૮૨. સંપત્તિમાં જેને હર્ષ ન હોય, વિપત્તિમાં ખેદ ન હોય અને રણસંગ્રામમાં ધીરતા હોય એવા ત્રણ ભુવનના તિલક સમાન કેઈક જ પુત્રને માતા પ્રસરે છે. ૬.
स एव रम्यः पुत्रो यः, कुलमेव न केवलम् । पितुः कीर्ति च धर्म च, गुणांश्चापि विवर्धयेत् ॥ ७ ॥
જે પુત્ર કેવળ કુળને વૃદ્ધિ પમાડે એટલું જ નહીં, પરંતુ પિતાની કીતિને, ધર્મને અને ગુણેને પણ વૃદ્ધિ પમાડે તે જ રમ્ય-શ્રેષ-પુત્ર છે. ૭. કુપુત્ર નિંદા –
निरुत्साहं निरानन्दं, निर्वीर्यमरिनन्दनम् । मा स्म सीमन्तिनी काचिजनयेत् पुत्रमीदृशम् ॥ ८ ॥
હિતોપદેશ, અદર, ગો. ૭. ઉત્સાહ રહિત, આનંદ રહિત, પરાક્રમ રહિત અને શત્રુને આનંદ પમાડે એવા પુત્રને કેઈ પણ સ્ત્રી જન્મ ન આપો (આવા પુત્ર કરતાં પુત્ર ન જ હોય તે સારું). ૮. પુત્રથી જ સગતિ થતી નથી
बहुपुत्रा दुली गोधा, ताम्रचूडस्तथैव च । તેષાં ૨ પ્રથમ વા મિથ્થતિ છે ? ..
उत्तराध्ययनसूत्रटीका ( कमलसंयम ), पृ० २१३.*