________________
વળ્યું (૨૧)
સાચો બંધુ--
यं दृष्ट्वा वर्धते स्नेहः, क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण, एष मे पूर्वबान्धवः ॥ १ ॥
सूक्तमुक्तावलि,पृ० २२९, श्लो० २९. ( ही. हं )* જેને જેવાથી નેહ વધે અને કોઈ નાશ પામે તેને મનુષ્ય “ આ મારો પૂવેને બાંધવ છે ” એમ જાણ. ૧. બંધુની ફરજ –
आतुरे व्यसने प्राप्ते, दुर्भिक्षे शत्रुसङ्कटे । राजद्वारे स्मशाने च, यस्तिष्ठति स बान्धवः ॥ २ ॥
વાળનત, ૦ ૨, સે. ૨૨. વ્યાધિ, કષ્ટ, દુકાળ અને શત્રુનું સંકટ પ્રાપ્ત થયું હોય ત્યારે તથા રાજદ્વારમાં અને સ્મશાનમાં જરુર પડે ત્યારે જે સહાયકારક થઈને પાસે ઊભે રહે તે જ બાંધવ કહેવાય છે. ૨.