SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વળ્યું (૨૧) સાચો બંધુ-- यं दृष्ट्वा वर्धते स्नेहः, क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण, एष मे पूर्वबान्धवः ॥ १ ॥ सूक्तमुक्तावलि,पृ० २२९, श्लो० २९. ( ही. हं )* જેને જેવાથી નેહ વધે અને કોઈ નાશ પામે તેને મનુષ્ય “ આ મારો પૂવેને બાંધવ છે ” એમ જાણ. ૧. બંધુની ફરજ – आतुरे व्यसने प्राप्ते, दुर्भिक्षे शत्रुसङ्कटे । राजद्वारे स्मशाने च, यस्तिष्ठति स बान्धवः ॥ २ ॥ વાળનત, ૦ ૨, સે. ૨૨. વ્યાધિ, કષ્ટ, દુકાળ અને શત્રુનું સંકટ પ્રાપ્ત થયું હોય ત્યારે તથા રાજદ્વારમાં અને સ્મશાનમાં જરુર પડે ત્યારે જે સહાયકારક થઈને પાસે ઊભે રહે તે જ બાંધવ કહેવાય છે. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy