________________
( ૯૮૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
(જે પુત્રવાળા જ સ્વર્ગે જતા હોય તે) કાચબી, ઘે. અને કુકડાને ઘણા પુત્ર હોય છે, તેથી તેઓ પ્રથમ સ્વર્ગે જશે, અને ત્યારપછી બીજાં મનુષ્ય સ્વર્ગે જશે. ૯. પુત્ર સાથેનું વર્તના
लालयेत् पञ्च वर्षाणि, दश वर्षाणि ताडयेत् । प्राप्ते तु पोडशे वर्षे, पुत्रे मित्रत्वमाचरेत् ॥ १० ॥
વૃદ્ધવામાન તિ, ૧૦ રૂ, શો ૨૮. પુત્રનું પાંચ વર્ષ સુધી લાલનપાલન કરવું, ત્યારપછી ભણાવવા માટે દશ વર્ષ સુધી તેને તાડન કરવું-અંકુશમાં રાખ (કે જેથી ઉદ્ધત થાય નહી ), પછી જ્યારે સેળયું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે પુત્રના પર મિત્રભાવનું આચરણ કરવુંપુત્રને મિત્ર સમાન ગણવે. ૧૦.
लालनाद्भहवो दोषास्ताडनादहवो गुणाः । तस्मात्पुत्रं च शिष्यं च, ताडयेन तु लालयेत् ॥ ११ ॥
वृद्धचाणक्यनीति, अ० २, श्लो० १२. લાડ લડાવવાથી ઘણા દોષો થાય છે અને તાડન કરવાથી ઘણા ગુણે થાય છે, તેથી પુત્રને અને શિષ્યને તાડના કરવી એગ્ય છે; પરંતુ તેને લાડ લડાવવા ગ્ય નથી. ૧૧.