________________
ક અeત (રૂરી
- - છે પંડિતનું લક્ષણ –
शुद्धे तपसि सद्वीर्य, ज्ञानं कर्मपरिक्षये । उपयोग धनं पात्रे, यस्य याति स पण्डितः ॥ १ ॥
તવામૃત, ઋો૨૮ જે મનુષ્યનું ઉત્તમ વય શુદ્ધ તપને વિષે ઉપયોગમાં આવતું હોય, જેનું જ્ઞાન કર્મના ક્ષયમાં ઉપયોગી થતું હોય અને જેનું ધન સુપાત્રના ઉપયોગમાં આવતું હોય તે જ પંડિત છે. ૧.
मातृवत् परदारांश्च, परद्रव्याणि लोष्ठवत् । आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यति ॥ २ ।
શાસ્તસ્કૃતિ, ૪૦ ૨૦, ૧, ૨૨૨ જે પુરુષ પરસ્ત્રીને માતાની જેમ જુએ છે—જાણે છે, પરના ધનને ઢેફા જેવું જુએ છે અને સર્વ પ્રાણીઓને પિતાના આત્માની જેમ જુએ છે તે જ પુરુષ દેખતે છે-જ્ઞાની છે. ૨.
न स्वल्पस्य कृते भूरि, नाशयेन्मतिमानरः । एतदेव हि पाण्डित्यं, यत्स्वल्पाद् भूरि रक्षणम् ॥ ३॥
| મમત, , આ૦ કટ, ર૦ ૧. બુદ્ધિમાન પુરુ થવાને માટે ઘણાને નાશ કરે એ