________________
( ૯૬૪ )
સુભાષિત-પદ્ય–રતાકર
છે, પરને તાપ ઉપજાવવાવડે સમૃદ્ધિને ઇચ્છે છે, સુખવડે વિદ્યાને ( વિદ્યાભ્યાસને ) ઈચ્છે છે, અને કઠારતાવડે સ્રીને ( સ્ત્રીની પ્રીતિને ) ઇચ્છે છે તેએ પ્રગટપણે અપંડિત ( મૂર્ખ ) જ છે. ૩.
મૂખ-નિદાઃ
--
शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रेण सूर्यातपो नागेन्द्रो निशिताङ्कुशेन समदो दण्डेन गोगर्दभौ । व्याधिर्भेपजस हैश्च विविधैर्मन्त्रप्रयोगैर्विषं,
सर्वस्योषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् ॥ ४ ॥ નીતિજ્ઞતા ( મર્તૃહરિ ), to o૦.
જળવડે અગ્નિ નિવારી શકાય છે, છત્રવડે સૂર્યના તાપ નિવારી શકાય છે, મટ્ઠાન્મત્ત થયેલો ગજેન્દ્ર તીક્ષ્ણ અંકુશવડે નિવારી શકાય છે, બળદ અને ગધેડા લાકડીવડે નિવારી શકાય છે, ઔષધના સમૂહવડે વ્યાધિ નિવારી શકાય છે, તથા વિવિધ પ્રકારના મંત્રના પ્રયાગાવડે વિષને વારી શકાય છે, એ રીતે શાસ્ત્રમાં સર્વ કાઇનું ઔષધ કહેલું છે, પરંતુ
મૂખનુ ઔષધ કાંઇ પણ કહેલુ નથી. ૪.
.
न व्याधिनं विषं नापत, तथाऽन्याऽपि भूतले ।
૩:વાય સ્વારીરોહ્યં, મૌસ્થમેતદ્યથા મુળામૂ | જ્ યુવાળયાજ્ઞિઇસાર, ૩૦ ૨, ≈૦ ૨૭:
મનુષ્યોને પેાતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલી મૂર્ખતા જેટલું દુઃખ આપે છે, તેટલું દુ:ખ આ પૃથ્વી પર વ્યાધિ, વિષ, આપત્તિ કે બીજું કાઈ પણ આપી શકતું નથી. પ.