________________
મૂખ
( ૬૫ )
चतुरः सखि ! मे भर्ता, यल्लिखति च तत् परो न वाचयति । तस्मादप्यधिको मे स्वयमपि लिखित स्वयं न वाचयति ॥६॥
હે સખી ! મારે પતિ ઘણે હુંશિયાર છે, કેમકે તે જે કાંઈ લખે છે તેને બીજે કઈ વાંચી શકતો નથી. (તે સાંભળી તે સખી બેલી ) તારા પતિથી પણ મારો પતિ અધિક હશિયાર છે, કેમકે તે એ છે કે પિતાનું લખેલું પિતે પણ વાંચી શકતો નથી. ૬. મૂર્ખ ધર્મત્યાગી अपारे संसारे कथमपि समासाद्य नृमवं,
न धर्म यः कुर्याद्विषयसुखतृष्णातगलितः । बुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्या मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ ७ ॥
સિરાજ, ઢા, ૭. આ અપાર સંસારને વિષે મહાકgવડે મનુષ્ય ભવ પામીને જે પુરુષ વિષયસુખની તૃષ્ણાવડે વ્યાકુળ થઈને ધર્મકાર્ય કરતું નથી તે મૂર્ખશિરોમણિ સમુદ્રમાં મળેલા શ્રેષ્ઠ વહાણનો ત્યાગ કરી બૂડવા લાગ્યા અને પછી તરવા માટે પત્થરને મેળવવા પ્રયત્ન કરે છે એમ જાણવું. ૭. મૂર્ખને ઉપદેશ ન આપો –
उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शान्तये । श्यःपानं भुजङ्गानां, केवलं विषवर्धनम् ॥ ८ ॥
હતોરા, વિરહ, . .