________________
માતા–પિતા
( ૭૫)
रजस्तमोयुक्तकलत्रमुक्ता,
कार्या पितृभ्यां हितकारकाभ्याम् ॥ १४ ॥ मुनि हिमांशुविजय. હિતૈષી માતાપિતાએ પેાતાની સ'તતિને બાલ્યાવસ્થાથી જ સાચા ધર્મમાં સ્થિર, ઉન્નત વિચારેાથી પુષ્ટ તથા ખરાબ આચારવિચારવાળી સ્ત્રીઓની સેાખતથી દૂર રહેનારી બનાવવી જોઇએ. ૧૪.
ખરાબ માતા-પિતાઃ—
माता बैरी पिता शत्रुर्बालो येन न पाठितः । न शोभते सभामध्ये, हंसमध्ये बको यथा ॥ १५ ॥ વાળયનીતિ, ૩૦૨, ૉ ૨૨.
તે માતા તેની એમ જાણુ ુ;
જેણે પેાતાના બાળકને ભણાન્યા ન હેાય વેરી છે અને તે પિતા પણ તેને શત્રુ છે કેમકે જેમ હંસની મધ્યે બગલા શેાભતા નથી તેમ તે મૂખ પુત્ર વિદ્વાનાની સભામાં શાભને નથી. ૧૫. માતા-પિતાદિનું પોષણ કરવું—
वृद्धौ च मातापितरौ, सतीं भार्यां सुतान् शिशून् । अप्यकर्मशतं कृत्वा, भर्तव्यान् मनुरब्रवीत् ।। १६ ॥ મનુસ્મૃતિ, અ॰ છુ, જો ર.
વૃદ્ધ માતાપિતા હાય, ભાર્યાં સત્તી હાય અને પુત્ર બાળક હોય તે તે સર્વનું સેંકડા અકાર્ય કરીને પણ ભરણુપાષણ કરવું એમ મનુએ કહ્યું છે. ૧૬.