________________
.
મૂર્તિ (૩૫)
જ
મૂર્ખનું લક્ષણ
रागद्वेषाभिभूतत्वात्, कार्याकार्यपराङ्मुखः । एष मूढ़ इति ज्ञेयो विपरीतविधायकः ॥१॥
સૂત્રવૃત્તિ, go . જે માણસ રાગદ્વેષથી પરાભવ પામેલ હોવાથી કાર્ય તથા અકાર્યને જાણતા ન હોય અને તેથી કરીને વિપરીત કાર્યને કરતા હોય તેને મૂઢ જાણ. ૧.
मूर्खस्य पञ्च चिह्नानि, गर्वी दुर्वचनी तथा । हठी चाप्रियवादी च, परोक्तं नैव मन्यते ॥२॥
મૂખના પાંચ લક્ષણ હોય છે, તે આ પ્રમાણે-ગર્વ વાળે, કઠોર વચન બોલનાર, હઠીલે, અપ્રિય બેલનાર અને બીજાના વચનને નહીં માનનાર. ૨. મૂર્ખ કે – शाठ्येन मित्रं कपटेन धर्म, परोपतापेन समृद्धिभावम् । सुखेन विद्यां परुषेण नारी, वाञ्छन्ति ये व्यक्तमपण्डितास्ते ॥३॥
નિવમાઇa. જેઓ શઠતાવડે મિત્રને ઈચ્છે છે, કપટવડે ધમને છે