SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ . મૂર્તિ (૩૫) જ મૂર્ખનું લક્ષણ रागद्वेषाभिभूतत्वात्, कार्याकार्यपराङ्मुखः । एष मूढ़ इति ज्ञेयो विपरीतविधायकः ॥१॥ સૂત્રવૃત્તિ, go . જે માણસ રાગદ્વેષથી પરાભવ પામેલ હોવાથી કાર્ય તથા અકાર્યને જાણતા ન હોય અને તેથી કરીને વિપરીત કાર્યને કરતા હોય તેને મૂઢ જાણ. ૧. मूर्खस्य पञ्च चिह्नानि, गर्वी दुर्वचनी तथा । हठी चाप्रियवादी च, परोक्तं नैव मन्यते ॥२॥ મૂખના પાંચ લક્ષણ હોય છે, તે આ પ્રમાણે-ગર્વ વાળે, કઠોર વચન બોલનાર, હઠીલે, અપ્રિય બેલનાર અને બીજાના વચનને નહીં માનનાર. ૨. મૂર્ખ કે – शाठ्येन मित्रं कपटेन धर्म, परोपतापेन समृद्धिभावम् । सुखेन विद्यां परुषेण नारी, वाञ्छन्ति ये व्यक्तमपण्डितास्ते ॥३॥ નિવમાઇa. જેઓ શઠતાવડે મિત્રને ઈચ્છે છે, કપટવડે ધમને છે
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy