________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
મૂખને જે ઉપદેશ આપને તે તેના પ્રકોપને માટે જ છે, શાંતિને માટે થતું નથી; જેમકે સર્પને જે દૂધ પાવું તે કેવળ વિષને જ વધારનારું થાય છે. ૮. મૂખ: પાપી –
सर्वाशुचिनिधानस्य, कृतघ्नस्य विनाशिनः । રજારિ રે, મૂઢા: પાનિ ? | 8 ||
રજ્ઞતા કૃ૦ કર, ડો. ૭. આ શરીર સર્વ અશુચિનું નિધાન છે, કરેલા ઉપકારને નાશ કરનાર છે અને ક્ષણમાં નાશ પામનાર છે, તેવા શરીરને માટે પણ મૂઢ પુરુષો પાપનું આચરણ કરે છે. ૯ મૂર્ખ પણ શું ન કરે –
यस्मिन् कृते कर्मणि सौख्यलेशो
दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावद् मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म ॥ १० ॥
हृदयप्रदीप, श्लोक. १३ જે કર્મ કરવાથી પિતાને સુખને લેશ પણ થતા ન હોય, તથા દુઃખના અનુબંધને–પરંપરાને અન્ત થતું ન હોય, તથા મરણ પયંત મનમાં પરિતાપ થતો હોય એવું કમ મૂર્ખ માણસ પણ કરે નહીં. ૧૦.