________________
શિક્ષા-ઉપદેશ
( ૧૫ )
આત્માને ઉપદેશઃ—
साधुभ्यः साधु दानं रिपुजनसुहृदां चोपकारं कुरु त्वं, सौजन्यं बन्धुवर्गे निज हितमुचितं स्वामिकार्य यथार्थम् । श्रोत्रे ते तथ्यमेतत् कथयति सततं लेखिनी भाग्यशालिन् !, नोटेsधिकारे मम मुखसदृशं तावकास्यं भवेद्धि ॥ ९ ॥ नोतिविभाग ( लक्ष्मीधर ), श्लो० ३६.
તારા કાનમાં રહેલી લેખણુ તને નિર ંતર આ પ્રમાણે કહે છે કે હે ભાગ્યશાળી ! (જ્યાં સુધી તારા હાથમાં અધિ કાર છે ત્યાં સુધી) તુ સાધુઓને સારુ દાન આપ, શત્રુ અને મિત્ર ઉપર ઉપકાર કર, બંવર્ગને વિષે સુજનતા રાખ, પોતાનુ પણ ઉચિત હિત કર અને સ્વામીનું કાર્યં યથાર્થ રીતે કર. જો આ પ્રમાણે નહીં કરે તે જ્યારે તા। અધિ– કાર નષ્ટ થશે ત્યારે તારું મુખ મારા મુખની જેવુ` શ્યામ થશે. ૯. अनेकशास्त्रं बहु वेदितव्यमल्पश्च कालो बहवश्व विघ्नाः ।
यत्सारभूतं तदुपासितव्यं, हंसो यथा क्षीरमिवाम्बुमध्यात् ॥ १० ॥
શાસ્ત્રો ઘણાં છે, તેમાં જાણવાનું ઘણું છે; પણ કાળ ઘણા આઠે છે અને વિઘ્ના ઘણાં છે; તેથી જેમ હુંસ દૂધમિશ્રિત જળમાંથી સારભૂત દૂધને ગ્રહણ કરે છે તેમ જે સારભૂત હાય તે ગ્રહણુ કરવુ. ૧૦.
त्यज दुर्जनसंसर्ग, भज साधुसमागमम् ।
રુ પુષ્પમોત્ર, આર નિત્યમનિષતામ્ ॥ ૨ ॥ વૃદ્ધાન નીતિ, ૩૦ ૨૪, જો ૨૦.