________________
સુભાષિત-પદ-રત્નાકર
( ૪ )
ઉપદેશક ઉપર કાપ ન કરવાઃ
उपदिष्टस्तु कुप्येद् यो जनः शुद्धोपदेष्टरि । स सद्भिरुपमीयेत वानरैः पुच्छ्वर्जितैः ॥ ६ ॥
मुनि हिमांशुविजय.
પરહિત–નિઃસ્વાર્થ –બુદ્ધિથી ઉપદેશ આપનાર ઉપર જે મનુષ્ય કાપ કરે છે. તેને સજ્જના પુંછ વગરના વાંદરાની ઉપમા આપે છે. (જેમ વાંદરાને ચકલી ઉપદેશ આપવા ગઈ તે તેણે બીચારી ચકલીના માળા જ તેાડી નાંખ્યા. ) ૬. હિતાપદેશકને દુઃખ ન થાયઃ—
उपदेशप्रदातॄणां नराणां हितमिच्छताम् । परस्मिन्निह लोके च, व्यसनं नोपपद्यते ॥ ७ ॥
જૈનપલન્ગ, પૃ ૧ર, જૉ
*
પ્રાણીઓનું હિત ઈચ્છનારા ઉપદેશ દેનારા પુરુષાને આ લાક તથા પરલેાકમાં દુ:ખ પ્રાપ્ત થતું નથી. ૭. સાચા ઉપદેશકઃ---
सन्ति विश्वे दुराचारोपदेष्टारः पदे पदे । દ્વિતાથમતીર્જી, વિરજા વષન || ૮ ||
આ જગતમાં દુરાચારના ઉપદેશ કરનારા લાકા પગલે પગલે સ્થાને સ્થાને મળી આવે છે, પરંતુ હિત-અથા ઉપદેશ કરનારા તા કાઇક વિરલા જ હાય.છે—ઘણા થોડા હાય છે..૮.