________________
શિષ્ય
( ૧૧ )
જગમાં એ શિષ્ય લાગ્યશાળી છે કે જે ગુણના અગ્નિતીય સ્થાનરૂપ ગુરુની આજ્ઞાનું પાલન કરતા થકા સાચી શક્તિથી ગુરુની સેવા કરે છે-ગુરુનુ* હિત ચિંતવે છે તથા ગુરુને સંતાષ, સુખ અને આનંદ આપે છે. ૩.
કુશિષ્ય
। ત્યાજ્ય
विद्यारूपयुतः शिष्यश्चेत्स कापुरुषो भवेत् । तदा म परिहर्तव्यो बुधैः समणिसर्पवत् ॥ ४ ॥
વિદ્યા અને રૂપે કરીને યુક્ત કુપુરુષ-દુષ્ટ હાય તેા ડાહ્યા જેમ તે ત્યાગ કરવા લાયક છે. ૪.
પુરુષાએ
///
એવા શિષ્ય ો કદાચ મણિસહિત સર્પની