________________
શિક્ષક
( ૯૪૯).
शुद्धप्ररूपको ज्ञानी, क्रियावानुपकारकः । વિલી ૨, મુવમતિ | ૩ |
વિઢિાર, કાર ૨, ૦ ૧૩. જે શુદ્ધ વસ્તુને ઉપદેશ દેતા હોય, જ્ઞાની હોય, ક્રિયા કરતા હોય, ઉપકાર કરનાર હોય અને ધર્મના નાશને અટકાવતા હોય એવા ગુરુ પૂજાને યોગ્ય ગણાય છે. ૩. ખરાબ શિક્ષક–
विचारावसरे मौनी, लिप्सुर्घिप्सुश्च केवलम् । सर्वत्र चाटुवादी च, गुरुर्मुक्तिपुरार्गला ॥ ४ ॥
રિવેવિકાસ, કહાણ ૦ ૨૧. જે વિચાર કરીને ઉત્તર આપવાના પ્રસંગે મૌન ધારણ કરે, માત્ર દ્રવ્યના જ લેભી હોય અને હંમેશા મીઠું મીઠું બોલનાર હોય એવા ગુરુ મોક્ષમાર્ગમાં આડખીલીરૂપ હોય છે. ૪. શિક્ષકની ઇચ્છા : શિષ્યથી પરાજય –
सर्वस्येच्छेद्यशो हर्तु, शिष्यस्य वर्षितुं पुनः । पराजयोऽपि शिष्यात् स्वात्, भूयसे यशसे भवेत् ॥ ५ ॥
| મુનિ હિમાંશુ વાય. બધાના યશ (કીર્તિ)ને હરવાની-ગ્રહણ કરવાની ઈચ્છા કરવી પણ પોતાના શિષ્ય-પુત્રના યશ(કીર્તિ)ને તે વધારવાની જ ઈચ્છા કરવી; કેમકે શિષ્ય કે પુત્રની પિતા કરતાં પણ કીર્તિ વધારે થશે તે અર્થાત્ પિતાના શિષ્ય કે પુત્રની કીર્તિથી ગુરુ કે પિતાને પરાજય થશે તે પણ તેમાં ગુરુ કે પિતાની જ કીર્તિ થશે. (લેકે કહે છે કે જેનો શિષ્ય કે પુત્ર એવે છે તેને ગુરુ કે પિતા કેટલા મહાન હશે?) ૫.