________________
( ૯૪૨ )
સુભાષિત-પથ-રત્નાકર
જે સારા કુળમાં જન્મેલી હેાય તે જ જાયા–સ્રી છે, કેવળ સ્ત્રી જાતિ જ હોય તે તે કેવળ માયા ( કપટ ) જ છે. ર. કુકવિ : વેશ્યાપતિઃ—
गणयन्ति नापशब्द न वृत्तभङ्गं क्षर्ति न चार्थस्य । रसिकत्वेनाकुलिता वेश्यापतयः कुकत्रयश्च ॥ ३॥
વિહાય.
રસિકપણાવડે વ્યાકુળ થયેલા વેશ્યાના પતિ અને ખરાબ કવિએ અપશબ્દને ગણતા નથી, વૃત્તના ભંગને ગણુતા નથી, તથા અર્થની હુાનિને પણ ગણતા નથી, ( વેશ્યાના પતિ અપશબ્દો લે છે, સદાચારના ભાગ કરે છે, અને ધનની હાનિ કરે છે, ખરાબ કવિએ પણ કવિતામાં ખાટા પ્રયાગે વાપરે છે, છંદશાંગ કરે છે. અને શ્લોકના અર્થ બરાબર સંગત ન થાય તેવા કરે છે. ) ૩.