SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૪૨ ) સુભાષિત-પથ-રત્નાકર જે સારા કુળમાં જન્મેલી હેાય તે જ જાયા–સ્રી છે, કેવળ સ્ત્રી જાતિ જ હોય તે તે કેવળ માયા ( કપટ ) જ છે. ર. કુકવિ : વેશ્યાપતિઃ— गणयन्ति नापशब्द न वृत्तभङ्गं क्षर्ति न चार्थस्य । रसिकत्वेनाकुलिता वेश्यापतयः कुकत्रयश्च ॥ ३॥ વિહાય. રસિકપણાવડે વ્યાકુળ થયેલા વેશ્યાના પતિ અને ખરાબ કવિએ અપશબ્દને ગણતા નથી, વૃત્તના ભંગને ગણુતા નથી, તથા અર્થની હુાનિને પણ ગણતા નથી, ( વેશ્યાના પતિ અપશબ્દો લે છે, સદાચારના ભાગ કરે છે, અને ધનની હાનિ કરે છે, ખરાબ કવિએ પણ કવિતામાં ખાટા પ્રયાગે વાપરે છે, છંદશાંગ કરે છે. અને શ્લોકના અર્થ બરાબર સંગત ન થાય તેવા કરે છે. ) ૩.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy