________________
Smand and and 2 AddrrS વિ ( ૨૭ )
Same am an am am an imm
કવિનું સ્વરૂપ
સુનિલ શાન્તઃ મુનનવિતર: સત્તુતતર:, कलावेदी विद्वानतिमृदुपदः काव्यचतुरः । रसज्ञो दैवज्ञः सरसहृदयः सत्कुलभवः,
शुभाकार श्छन्दोगुणगणविवेकी स च कविः ॥ १ ॥
સીતમમ્ (નાર્ ), એ ૨૦૩.
પવિત્ર, ડાહ્યો, શાંત, સજ્જનતાવાળા, સત્યવાદી, કળાને જાણનાર, વિદ્વાન, કામળ અક્ષર ખેલનાર, કવિતા કરવામાં ચતુર, શ્રંગારાદિક રસને જાણનાર, જ્યાતિષને જાણનાર, કામળ હૃદયવાળા, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલેા, સારી આકૃ તિવાળેા અને છંદના ગુણનું વિવેચન કરનાર, આટલા ગુણ કવિના હેાવા જોઇએ-આવા ગુણવાળા જ કવિ કહેવાય છે. ૧. સાચા કવિઃ—
विद्वत्कवयः कवयः केवलकवयस्तु केवलं कपयः । कुलजा या सा जाया केवलजाया तु केवलं माया ॥ २ ॥
કવિએ વિદ્વાન હેાય તે જ તે કવિએ છે, કેવળ કવિએ જ હાય તેા તે કેવળ કપિ ( વાનરાઓ) જ છે,