________________
મૈત્રી
( ૯૧ )
એક કાલે જે મનુષ્ય પહેલાં દિલાજાન દાસ્ત હોય, તે જ બીજા કાલમાં કાઈ નિમિત્તથી ભયંકર દુશ્મન થઈ જાય છે. એવું જગતમાં નજરે જોઇને હું લાકા ! હું કહુ છું કે સંસારમાં શત્રુતા અને મિત્રતા પણ સ્થિર નથી. હુંમેશ માટે તે
ટકતી નથી. ૭.
મિત્રતાનુ ફળ:—
मैत्र्यङ्गना सदोपास्या, हृदयानन्दकारिणी । या विधते कृतोपास्तिश्चित्तं विद्वेषवर्जितम् ॥ ८ ॥
તથામૃત, જા॰ ૨૬.
હૃદયને આનંદ કરનારી મૈત્રીરૂપી શ્રી સદા સેવવા લાયક છે, કારણ કે તેની સેવા કરવાથી તે ચિત્તને દ્વેષ રહિત કરે છે. ૮.