________________
કૃતજ્ઞ
( ૯૩પ ) उदकममृततुल्यं दब्राजीवितान्तं, न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ३ ॥
૩પદ્દેશપ્રસાર મા ૧, પૃ.૨૮* નાળીયેરના વૃક્ષે બાલ્યવયમાં મનુષ્યએ પાયેલા થોડા પાણીને પણ સંભારીને પોતાના મસ્તકપર નાળીયેરના મેટા ભારને ધારણ કરી તે દ્વારા પોતાની જીંદગી પર્યત અમૃત જેવા પાણીને આપે છે. તે યોગ્ય જ છે, કારણ કે પુરુષે બીજાના કરેલા ઉપકારને ભૂલતા નથી. ૩. કૃતજ્ઞની દુર્લભતા:વિસઃ શરશઃ સુરતિ મુવને સચેવ બિમૃત
वृत्ति वैनयिकी च विभ्रति कति प्रीणन्ति वाग्भिः परे । दृश्यन्ते सुकृतक्रियासु कुशला दाताऽपि कोऽपि क्वचित,
कल्पोर्वीरुहबद्वने न सुलभः प्रायः कृतज्ञो जनः ॥॥
આ જગતમાં સેંકડો વિદ્વાને ફરાયમાન થાય છે, રાજાઓ પણ ઘણા છે, કેટલાએક વિનયની વૃત્તિને ધારણ કરનારા પણ છે, બીજા કેટલાક વાણીવડે લેકેને પ્રસન્ન કરનારા પણ છે, પુણ્યકાર્યમાં કુશળ પુરુષે પણ કેટલાક દેખાય છે, અને કઈ ઠેકાણે કાંઈક દાતાર પણ દેખાય છે. પરંતુ વનને વિષે કલ્પવૃક્ષની જેમ, પ્રાયે કરીને કૃતજ્ઞ પુરુષ સુલભ નથી–કેઈ ઠેકાણે જોવામાં આવતું નથી. ૪.