________________
દુર્જન
( ૩ ) પામે છે અને ડાથી જ અધોગતિને (નીચાપણાને તથા તુચ્છતાને) પામે છે. અહ! તાજવાની દાંડી અને ખળ પુરુષ એ બન્નેની ચેષ્ટા એક સરખી જ છે. ૧૯. कर्णामृतं सूक्तिरसं विमुच्य, दोषेषु यत्नः सुमहान खलस्य । अवेक्षते केलिवनं प्रविष्टः, क्रमेलकः कण्टकजालमेव ॥२०॥
વિના. કર્ણને અમૃત સમાન એવી મનહર ઉક્તિ( વાણું)નાં રસને છોડીને દે ગ્રહણ કરવામાં જ બળ પુરુષને માટે યત્ન હોય છે. ઉંટ કીડાવનામાં–કીડા કરવાના ઉત્તમ બગીચામાં પ્રવેશ કરે તે પણ તે કાંટાની વાડ સામું જ જુએ છે-ઉત્તમ વૃક્ષો છતાં કાંટા ખાવાની ઈચ્છા કરે છે. ૨૦. કયાં કોણ ધૂર્ત
नराणां नापितो धूर्तः, पक्षिणां चैव वायसः । चतुष्पदां शृगालस्तु, स्त्रीणां धूर्ता च मालिनी ॥ २१ ॥
રાળકનતિ, અથાગ ૧ ૦ ૨૨. મનુષ્યની મધ્યે નાપિત (હજામ) ધૂર્ત હોય છે, સર્વ પક્ષીઓમાં કાગડો ધૂર્ત હોય છે, પશુઓમાં શિયાળ ધૂતી હોય છે અને સ્ત્રીઓમાં માલણ ધૂર્ત હોય છે. ૨૧. દર્જનની જીભ – आक्रान्तेव महोपलेन मुनिना शव दुर्वाससा,
सातत्यं बत मुद्रितेव जतुना नीतेव मूळ विषैः ।