________________
મહાપુરુષ
नास्त्यसद्भाषितं यस्य, नास्ति भङ्गो रणाङ्गणात् ।
नास्तीति याचके नास्ति, तेन रत्नवती क्षितिः ॥४॥ વૈશમ્યતા (વાનz), ો ૨૮
''
29
જેને અસત્ય ભાષણુ નથી એટલે જે અસત્ય વચન ખેલતા નથી, જે રણસંગ્રામમાંથી ભાગી જતેા નથી, અને જે મનુષ્ય યાચકની પાસે નથી ( ના ) એવા શબ્દ ખેલતા નથી તેવા પુરુષવડે આ પૃથ્વી રત્નવાળી છે તેવા પુરુષો આ પૃથ્વીપર રત્નરૂપ છે. ૪. दानेन लक्ष्मीर्विनयेन विद्या, नयेन राज्यं सुकृतेन जन्म । परोपकारक्रिययाऽपि कायः, कृतार्थ्यते येन पुमान्स मान्यः || ५ || ધર્મદ્રુમ, પૃ ૧૬, જો॰ ૧૧. ( à. હા. )*
',
( ૯૦૭ )
જે પુરુષ દાનવડે લક્ષ્મીને કૃતાર્થ કરે છે, વિનયવડે વઘાને કૃતાથ કરે છે, નીતિવડે રાજ્યને કૃતાર્થ કરે છે, પુણ્યકા કરવાવર્ડ જન્મને કૃતાર્થ કરે છે અને પાપકાર કરવાવડે શરીરને કૃતાર્થ કરે છે તે પુરુષ જગતમાં માન્ય ગણાય છે. ૫.
लाघ्यः स एको भुवि मानवानां,
सोऽन्तं गतः सत्पुरुषव्रतस्य ।
यस्यार्थिनो वा शरणागता वा,
नाशाविभङ्गाद्विमुखाः प्रयान्ति ॥ ६ ॥ એનવતા, છુ. ૧, ૉ પર. જેની પાસે આવેલા યાચકા અથવા શરણના અથી એ